નવી દિલ્હી. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને રવિવારે રાત્રે નવી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે તેમને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને કાર્ડિયો-થોરિક વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.