અમદાવાદ: ગુજરાત રાજ્ય સરકારની ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસિસ શરુ કરવાની જાહેરાત મુજબ આજથી આચાર્ય એકેડેમી ખાતે
- ભારતીય પરંપરા અનુસાર વિદ્યાર્થી સત્કાર કરવામાં આવ્યો
- અને કલાસિસ નો પ્રારંભ થયો.
સંસ્થા દ્વારા
- વિદ્યાર્થીઓને તિલક કરી આવકારવામાં આવ્યા,
- વિધાર્થીઓએ સરસ્વતી પૂજન કર્યું
- અને શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ ને ઇમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિના) પ્રતીક સમાન તુલસીનો છોડ અર્પણ કરાયો.
- આ કાર્યક્રમમાં 90% વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો તથા તેમના દ્વારા માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ નુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.
આચાર્ય એકેડેમીના વહીવટી સંચાલક ડૉ શાંતિલાલ આચાર્ય એ જણાવ્યું હતું કે,
અમારા 85% કરતા પણ વધુ વિદ્યાર્થીઓ આજે પહેલા જ દિવસે આવ્યા એ બાબત *વિદ્યાર્થી અને વાલીમિત્રોનો આચાર્ય એકેડેમી પર જે વિશ્વાસ છે તે દર્શાવે છે.
ઝંકૃત આચાર્ય (9925049084)
શૈક્ષણિક સંચાલક- આચાર્ય એકેડેમી
ચીફ એડવાઈઝર- AEG
સંગઠન મંત્રી- ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશન- ગુજરાત