ગુજરાતના રાજકારણમાં થોડા સમય પહેલા યોજાયેલી આઠ વિધાનસભા ની ચૂંટણી જેનું મુખ્ય કારણ વર્તમાન ધારાસભ્ય ની ખરીદી હતું તેઓની ખરીદી થતા પદ ખાલી રહેતા ચૂંટણી ની જરૂરિયાત ઊભી થઈ તે ચૂંટણી દરમિયાન પક્ષની લોભ-લાલચ અને આકસ્મિક કાર્યક્રમોની ભરમાર જોઈને પ્રજા ભોળવાઈ ગઈ પરિણામ આવ્યું કે પક્ષ ની જીત થઈ આ પરિણામ પછી ગુજરાત કોંગ્રેસમાં દુઃખની લાગણી પ્રવર્તી ગઇ કોંગ્રેસના બે મહાન દિગ્ગજ નેતા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ખૂબ જ દુઃખદ લાગણી અનુભવી રહ્યા હતા ત્યારે એ જ પદ હરોળમાં અને પદ લાલચમાં રહેલા બીજા નેતાઓ પ્રિન્ટ મીડિયાનો ખોટો ઉપયોગ તેઓના રાજીનામાની વાત ફેલાવવામાં કરી રહ્યા છે

આ બે મહાન દિગ્ગજ નેતાઓની રાજકીય સફર ની વાત કરીએ તો પોતાના મત વિસ્તારમાં જ સેવાકીય કાર્યો કરીને અણનમ જીત મેળવી રહ્યા છે જ્યારે તેમની અફવાઓની વાત ફેલાવનાર નેતાઓ પોતાના જ મત વિસ્તારમાં અવિરત હાર મેળવી રહ્યા છે
વર્તમાન અહેવાલ અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે 8 વિધાનસભાની ચૂંટણીનું નેગેટિવ રીઝલ્ટ ને ધ્યાનમાં લઈને બન્ને દિગ્ગજ નેતા ઓ એ એક જ સમયે હાઇકમાન્ડને રાજીનામું સોંપ્યું હતું પરંતુ પોતાની પસંદ અને સત્તાની લાલચમાં કોંગ્રેસના પૂર્વ નેતાઓ પ્રમુખ પદ મેળવવા માટે જુની જુની ખબરો ને હવા અને વધારે ફેલાવવાનું કાવતરું કરી રહ્યા છે
હાલ મળેલ અહેવાલો પ્રમાણે કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે જોવાનું એ રહેશે કે તેઓ નિર્ણય શું હોય છે?
સત્યતાનો પુરાવો કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા થોડા જ સમયમાં આપની સમક્ષ મુકવામાં આવશે એ જ ફૂટેલી કારતૂસ ને બહાર પાડવામાં આવશે
હાલમાં મળેલ અહેવાલ અનુસાર આ પ્રભારી રાજીવ સાતવ 20 ડિસેમ્બર ગુજરાત પ્રવાસે છે તે પ્રવાસ દરમિયાન તેઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લેશે આ મુલાકાતમાં તેઓની સાથે પ્રદેશ પ્રમુખ હાજર રહેશે ..

આ મુલાકાત દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત નવનિયુક્ત તમામ સંયોજકો સાથે મુલાકાત થશે આગળના માળખાને ની તૈયારીઓ વિશેની ચર્ચા થશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારના માળખામાં તાત્કાલિક અસરથી ફેરફારની શક્યતા સંપૂર્ણ રીતે નહિવત છે.
રાષ્ટ્રીય સ્તરે ફેરફાર થયા બાદ જ પ્રદેશ કરના માળખામાં થશે-ફેરફાર