ગુજરાત: કોચિંગ કલાસ ઓનર્સ એસોસીએશન રાજકોટ જીલ્લાનાં પ્રમુખ અને ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશન ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રકાશભાઈ કર્મચંદાનીનો આજે જન્મદિવસ
પ્રકાશભાઈ પ્રોફેશન એજયુકેશનલ સવિર્સીસના ફાઉન્ડર ચેરમેન છે.જે સંસ્થા થકી અસંખ્ય શિક્ષકોને છેલ્લા 10 વર્ષોથી શૈક્ષણિક ક્ષેત્રે રોજગાર મળી રહ્યું છે.
પ્રકાશભાઈ સિન્ધી યુવા સમાજ ગુજરાતનાં ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.રાજકોટમાં ચાલતી અરહમ એકેડમી નાં મેનેજીંગ ડાયેરકટર છે.
આજે સમાજ અને શિક્ષણથી જોડાયેલી સામાજીક પ્રવૃતિઓ કરવા માટે સદેવ અગ્રેસર રહેતા એવા પ્રકાશભાઈને ઠેર ઠેરથી 90330 77726 શુભેચ્છાઓ મળી રહી છે