શ્રી બાબુભાઈ પટેલ સાહેબને સતર્કતા ડેડીકેશન એવોર્ડથી આ સન્માનવામાં આવ્યા છે.

સતર્કતા ગ્રુપ દ્વારા ડેડીકેશન એવોર્ડ 2022 જાહેર કરાયા

Ahmedabad Gujarat

ડેડીકેશન એવોર્ડ- 2022


અન્વયે સમપિઁતના ભાવથી નિ:સ્વાર્થ, પ્રેરણાદયી અને અક્પનિય સેવા કરનાર સત્તર જેટલા સમપિઁતોને એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા.


જેમાં અમદાવાદ મ્યુ.શિક્ષક પેન્શનર મંડળના પ્રમુખશ્રી – શ્રી બાબુભાઈ પટેલ સાહેબને સતર્કતા ડેડીકેશન એવોર્ડથી આ સન્માનવામાં આવ્યા છે.


શ્રી બાબુભાઇ પટેલ સેવાભાવી અને પરગજુ સ્વભાવના હોવા સાથે સતત નિવૃત મ્યુનિસિપલ શિક્ષકોના પ્રશ્નોને વિવિધ ઓથોરિટી સમક્ષ ઉઠાવીને હમેશાં સાથીઓના હામી તરીકે પ્રસ્થાપિત થયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *