- ગઈકાલે 24 કલાકમાં કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા અને 1,444 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
- રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 34,38,500 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરી અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં સંક્રમણનો ભય વધી રહ્યો છે. આમ, રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,16,345 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 96,709 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,247એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને 16,293 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 34,38,500 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા છે અને 1,444 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ રિકવરી રેટ પણ 82.84 ટકાએ પહોંચ્યો છે. જ્યારે આ 24 કલાક દરમિયાન કુલ 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ



1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | નવા નોંધાયેલા કેસ | મૃત્યુ | ડિસ્ચાર્જ |
1 ઓગસ્ટ | 1136 | 24 | 875 |
2 ઓગસ્ટ | 1101 | 22 | 805 |
3 ઓગસ્ટ | 1009 | 22 | 974 |
4 ઓગસ્ટ | 1020 | 25 | 898 |
5 ઓગસ્ટ | 1073 | 23 | 1046 |
6 ઓગસ્ટ | 1034 | 27 | 917 |
7 ઓગસ્ટ | 1074 | 22 | 1370 |
8 ઓગસ્ટ | 1101 | 23 | 1135 |
9 ઓગસ્ટ | 1078 | 25 | 1311 |
10 ઓગસ્ટ | 1056 | 20 | 1138 |
11 ઓગસ્ટ | 1118 | 23 | 1140 |
12 ઓગસ્ટ | 1152 | 18 | 977 |
13 ઓગસ્ટ | 1092 | 18 | 1046 |
14 ઓગસ્ટ | 1087 | 15 | 1083 |
15 ઓગસ્ટ | 1094 | 19 | 1015 |
16 ઓગસ્ટ | 1120 | 20 | 959 |
17 ઓગસ્ટ | 1033 | 15 | 1083 |
18 ઓગસ્ટ | 1126 | 20 | 1131 |
19 ઓગસ્ટ | 1145 | 17 | 1120 |
20 ઓગસ્ટ | 1175 | 16 | 1123 |
21 ઓગસ્ટ | 1204 | 14 | 1324 |
22 ઓગસ્ટ | 1212 | 14 | 980 |
23 ઓગસ્ટ | 1101 | 14 | 972 |
24 ઓગસ્ટ | 1067 | 13 | 1021 |
25 ઓગસ્ટ | 1096 | 20 | 1011 |
26 ઓગસ્ટ | 1197 | 17 | 1047 |
27 ઓગસ્ટ | 1190 | 17 | 1193 |
28 ઓગસ્ટ | 1272 | 14 | 1050 |
29 ઓગસ્ટ | 1282 | 13 | 1111 |
30 ઓગસ્ટ | 1272 | 17 | 1095 |
31 ઓગસ્ટ | 1282 | 14 | 1025 |
1 સપ્ટેમ્બર | 1310 | 14 | 1131 |
2 સપ્ટેમ્બર | 1305 | 12 | 1141 |
3 સપ્ટેમ્બર | 1325 | 16 | 1126 |
4 સપ્ટેમ્બર | 1320 | 14 | 1218 |
5 સપ્ટેમ્બર | 1311 | 16 | 1148 |
6 સપ્ટેમ્બર | 1335 | 14 | 1212 |
7 સપ્ટેમ્બર | 1330 | 15 | 1276 |
8 સપ્ટેમ્બર | 1,295 | 13 | 1,445 |
9 સપ્ટેમ્બર | 1,329 | 16 | 1,336 |
10 સપ્ટેમ્બર | 1,332 | 15 | 1,415 |
11 સપ્ટેમ્બર | 1,344 | 16 | 1,240 |
12 સપ્ટેમ્બર | 1365 | 15 | 1335 |
13 સપ્ટેમ્બર | 1,326 | 15 | 1,205 |
14 સપ્ટેમ્બર | 1,334 | 17 | 1,255 |
15 સપ્ટેમ્બર | 1,349 | 17 | 1,444 |
કુલ આંક | 54,909 | 806 | 51,902 |
રાજ્યમાં 1,16,345 કેસ, 3,247 મોત અને કુલ 96,709 ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 34,074 | 1,765 | 28,109 |
સુરત | 24,729 | 701 | 21,127 |
વડોદરા | 9,966 | 154 | 8,204 |
ગાંધીનગર | 3,000 | 68 | 2,418 |
ભાવનગર | 3,543 | 54 | 2,988 |
બનાસકાંઠા | 1,445 | 19 | 1,425 |
આણંદ | 941 | 16 | 862 |
અરવલ્લી | 505 | 25 | 369 |
રાજકોટ | 6,989 | 114 | 4,803 |
મહેસાણા | 2007 | 28 | 1,343 |
પંચમહાલ | 1,911 | 18 | 1,559 |
બોટાદ | 629 | 5 | 471 |
મહીસાગર | 766 | 4 | 640 |
પાટણ | 1,349 | 40 | 1,267 |
ખેડા | 1,105 | 15 | 1015 |
સાબરકાંઠા | 885 | 10 | 688 |
જામનગર | 4,311 | 33 | 4,050 |
ભરૂચ | 1,893 | 14 | 1,681 |
કચ્છ | 1,652 | 31 | 1,211 |
દાહોદ | 1,456 | 6 | 1,100 |
ગીર-સોમનાથ | 1,194 | 17 | 1002 |
છોટાઉદેપુર | 421 | 2 | 336 |
વલસાડ | 1,091 | 9 | 1006 |
નર્મદા | 788 | 0 | 682 |
દેવભૂમિ દ્વારકા | 428 | 4 | 411 |
જૂનાગઢ | 2,265 | 31 | 1,937 |
નવસારી | 1,061 | 7 | 935 |
પોરબંદર | 382 | 4 | 361 |
સુરેન્દ્રનગર | 1,466 | 9 | 1,210 |
મોરબી | 1,303 | 15 | 1004 |
તાપી | 484 | 4 | 435 |
ડાંગ | 81 | 0 | 60 |
અમરેલી | 1,694 | 22 | 1,299 |
અન્ય રાજ્ય | 164 | 2 | 127 |
કુલ | 1,16,345 | 3,247 | 96,709 |