ગુજરાત પેટાચૂંટણી / ગદ્દારોને કમલમમાં કેટલા કરોડ અને કઈ કઈ બ્રાન્ડ નો દારૂ પાયો: કોંગ્રેસ

Gujarat Politics Politics

ગઢડા બેઠક પર ચૂંટણી પ્રચારમાં વિપક્ષ નેતાઓએ ભાજપ આકરા પ્રહાર કર્યા હતાં. તો વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રીના બંગલે અને કમલમ્ માં કેટલા કરોડ અને કઈ કઈ બ્રાન્ડનો દારૂ પાયો કે 8-8 જનપ્રતિનિધિઓ ભાન ભૂલી ગયા અને જનતાના પેટમાં ખનજર ભોકવાનું કામ કર્યું છે. અને આ તમામ 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • મુખ્યમંત્રી ના બંગલે અને કામલમ માં કેટલા કરોડ અને કઈ કઈ બ્રાન્ડ નો દારૂ પાયો 
  • 8-8 જન પ્રતિનિધિ ઓ ભાન ભૂલી ગયા 
  • તમામ 8 બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે

ગઢડા 106 વિધાનસભા સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર મોહનભાઈ સોલંકી ના સમર્થન માં ખોપળા ખાતે યોજાઈ જાહેરસભા. સભા માં વિપક્ષ નેતા પરેશ ધાનાણી,જયરાજસિંહ પરમાર,વિરજી ઠુમમર, કનુભાઈ બારૈયા,હિમતભાઈ કટારીયા સહિત ના આગેવાનો રહ્યા હાજર.

ગઢડા વિધાનસભા 106 બેઠક પર દિવસે ને દિવસે રાજકીય માહોલ માં ગરમાવો જોવા મળે છે.ત્યારે બને પક્ષ ના નેતા ઓ પોતાના ઉમેદવાર ને જીતાડવા કાર્યકરો આગેવાનો સાથે અને મતદારો સાથે બેઠકો યોજી રહ્યા છે. ત્યારે આજે ગઢડા ના ખોપળા ગામે કોંગ્રેસ ના ઉમેદવાર મોહનભાઈ સોલંકી ના સમર્થન માં જાહેરસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી,જયરાજસિંહ પરમાર,વિરજીભાઈ ઠુમમર,કનુભાઈ બારૈયા,હિમતભાઈ કટારીયા સહિત લોકો રહ્યા જાહેરસભા હાજર.

તમામ 8 બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત

જયરાજસિંહ પરમાર અને વિપક્ષ નેતા એ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. તો વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રી ના બંગલે અને કામલમ માં કેટલા કરોડ અને કઈ કઈ બ્રાન્ડ નો દારૂ પાયો કે 8-8 જન પ્રતિનિધિ ઓ ભાન ભૂલી ગયા અને જનતા ના પેટ માં ખનજર ભોકવાનું કામ કર્યું,અને તમામ 8 બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *