વિશ્વભરમાં અત્યાર સુધીમાં 59 લાખ દર્દી, 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

World

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 59 લાખ 5 હજાર 415 કેસ નોંધાયા છે. જેમાં 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 25.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 17.68 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 3 હજાર 330 લોકોના મોત થયા છે. 4.99 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 4.39 લાખ કેસ નોંધાયા છે. જેમા 26 હજાર 764 લોકોના મોત થયા છે.

વિશ્વભરમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા1,768,461103,330
બ્રાઝીલ438,81226,764
રશિયા379,0514,142
સ્પેન284,98627,119 
બ્રીટન269,12737,837
ઈટાલી231,73233,142
ફ્રાન્સ186,23828,662
જર્મની182,4528,570
ભારત165,3864,711
તુર્કી160,9794,461
ઈરાન143,8497,627
પેરુ141,7794,099
કેનેડા88,5126,877
ચીલી86,943890
ચીન82,9954,634
સાઉદી અરેબિયા80,185441
મેક્સિકો78,0238,597
પાકિસ્તાન61,2271,260
બેલ્જિયમ57,8499,388
કતાર50,91433
નેધરલેન્ડ45,9505,903
બાંગ્લાદેશ40,321559
બેલારુસ39,858219
સ્વીડન35,7274,266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *