વિશ્વા દેસાઈ

આજના પવિત્ર દિવસે નાનકડી દીકરી ‘વિશ્વા’ દ્વારા રથયાત્રાની અનેરી – મંગલમય શુભેચ્છાઓ

Gujarat

ગુજરાત: આજના પવિત્ર દિવસે નાનકડી દીકરી ‘વિશ્વા’ દ્વારા રથયાત્રાની અનેરી – મંગલમય શુભેચ્છાઓ

કહેવાય છે કે, બાળક એ ભગવાનનું સ્વરૂપ હોય છે. આવી જ એક નાનકડી દીકરી ‘વિશ્વા દેસાઈ’ એ આજે રથયાત્રાના તહેવારનું મહત્ત્વ સમજાવ્યું છે અને સાથે જ શુભકામનાઓ પણ પાઠવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *