કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 8,34,104 ટેસ્ટમાંથી 64,684 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 47,561 દર્દી ડિસ્ચાર્જ અને 2,509ના મોત

Gujarat
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1009 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે
  • હાલ 14614 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેન્ટિલેટર પર અને 14531 દર્દીની હાલત સ્થિર છે

અમદાવાદ. રાજ્યમાં કોરોના મહામારી થયાવત્ છે. દરરોજ 1000થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64,684 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાથી 47,561 દર્દી ડિસ્ચાર્જ અને 2,509ના મોત નિપજ્યાં છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1009 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 974 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,34,104 ટેસ્ટ થયા છે. જ્યારે હાલ 14614 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેન્ટિલેટર પર અને 14531 દર્દીની હાલત સ્થિર છે.

30 મેથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
કુલ આંક48,7401,52938,952

રાજ્યમાં 64,684 કેસ, 2487 મોત અને કુલ 47561 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ26,969160321,801
સુરત13,8264369515
વડોદરા4941853814
ગાંધીનગર1566451217
ભાવનગર1543261117
બનાસકાંઠા74816752
આણંદ51113443
અરવલ્લી31024263
રાજકોટ2070301093
મહેસાણા96921487
પંચમહાલ54117321
બોટાદ2775198
મહીસાગર3592210
પાટણ62432450
ખેડા64215517
સાબરકાંઠા4668301
જામનગર85114449
ભરૂચ92711690
કચ્છ57917339
દાહોદ6445185
ગીર-સોમનાથ4274275
છોટાઉદેપુર1732121
વલસાડ6845415
નર્મદા3600276
દેવભૂમિ દ્વારકા69441
જૂનાગઢ97212720
નવસારી5937404
પોરબંદર94334
સુરેન્દ્રનગર8288413
મોરબી3177202
તાપી1581131
ડાંગ23011
અમરેલી5028273
અન્ય રાજ્ય121183
કુલ64,684248747,561

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *