કોરોના ગુજરાતકો: રોનાનો માત્ર 4 દિવસમાં રેકોર્ડ તૂટ્યો, આજે હાઇએસ્ટ 2360 નવા કેસ નોંધાયા અને અમદાવાદ-સુરતમાં 3-3 મળી કુલ 9 દર્દીનાં મોત

Gujarat
  • રાજ્યમાં હાલ 12,610 એક્ટિવ કેસ, જેમાંથી 152 દર્દી વેન્ટિલેટર પર અને 12,458 દર્દીની હાલત સ્થિર
  • 49 લાખ 45 હજાર 649 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 65 હજાર 395 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. 2200એ સ્ટેબલ થયેલા કોરોનાના કેસમાં માત્ર 4 દિવસમાં ઉછાળો આવ્યો છે અને રેકોર્ડબ્રેક હાઈએસ્ટ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 2360 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2004 દર્દીએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં 3-3 અને ખેડા, મહીસાગર અને વડોદરામાં 1-1 મળી કુલ 9 દર્દીનાં મોત થયાં છે. આ સાથે મૃત્યુઆંક 4519એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.43 ટકા છે.

12,610 એક્ટિવ કેસ અને 152 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 39 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 7 હજાર 698 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,519 થયો છે તેમજ અત્યારસુધીમાં 2 લાખ 90 હજાર 569 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,610 એક્ટિવ કેસ છે, જેમાંથી 152 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,458 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં
અત્યારસુધી 49 લાખ 45 હજાર 649 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 65 હજાર 395 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 56 લાખ 11 હજાર 44નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 72 હજાર 460 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 19 હજાર 347ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી7349073
2 જાન્યુઆરી7419225
3 જાન્યુઆરી7159384
4 જાન્યુઆરી6988983
5 જાન્યુઆરી6558684
6 જાન્યુઆરી6658974
7 જાન્યુઆરી6678993
8 જાન્યુઆરી6858923
9 જાન્યુઆરી6758515
10 જાન્યુઆરી6718064
11 જાન્યુઆરી6157463
12 જાન્યુઆરી6028553
13 જાન્યુઆરી5837924
14 જાન્યુઆરી5707373
15 જાન્યુઆરી5357383
16 જાન્યુઆરી5057643
17 જાન્યુઆરી5187042
18 જાન્યુઆરી4957002
19 જાન્યુઆરી4857092
20 જાન્યુઆરી4907072
21 જાન્યુઆરી4717271
22 જાન્યુઆરી4517002
23 જાન્યુઆરી4237021
24 જાન્યુઆરી4107041
25 જાન્યુઆરી3907073
26 જાન્યુઆરી3806372
27 જાન્યુઆરી3534621
28 જાન્યુઆરી3466022
29 જાન્યુઆરી3354631
30 જાન્યુઆરી3234412
31 જાન્યુઆરી3163350
1 ફેબ્રુઆરી2984061
2 ફેબ્રુઆરી2854321
3 ફેબ્રુઆરી2835282
4 ફેબ્રુઆરી2754301
5 ફેબ્રુઆરી2674251
6 ફેબ્રુઆરી2524011
7 ફેબ્રુઆરી2443551
8 ફેબ્રુઆરી2324501
9 ફેબ્રુઆરી2343531
10 ફેબ્રુઆરી2554950
11 ફેબ્રુઆરી2853022
12 ફેબ્રુઆરી2682811
13 ફેબ્રુઆરી2792830
14 ફેબ્રુઆરી2472701
15 ફેબ્રુઆરી2492800
16 ફેબ્રુઆરી2632711
17 ફેબ્રુઆરી2782731
18 ફેબ્રુઆરી2632700
19 ફેબ્રુઆરી2662771
20 ફેબ્રુઆરી2582700
21 ફેબ્રુઆરી2832641
22 ફેબ્રુઆરી3152721
23 ફેબ્રુઆરી3482940
24 ફેબ્રુઆરી3802961
25 ફેબ્રુઆરી4243011
26 ફેબ્રુઆરી4603150
27 ફેબ્રુઆરી4513281
28 ફેબ્રુઆરી4073011
1 માર્ચ4273601
2 માર્ચ4543610
3 માર્ચ4753581
4 માર્ચ4803690
5 માર્ચ5154051
6 માર્ચ5714031
7 માર્ચ5754591
8 માર્ચ5554821
9 માર્ચ5814532
10 માર્ચ6754840
11 માર્ચ7104510
12 માર્ચ7154952
13 માર્ચ7755792
14 માર્ચ8105862
15 માર્ચ8905941
16 માર્ચ9547032
17 માર્ચ11227753
18 માર્ચ12768993
19 માર્ચ14159484
20 માર્ચ15659696
21 માર્ચ15809897
22 માર્ચ164011104
23 માર્ચ173012554
24 માર્ચ179012778
25 માર્ચ196114057
26 માર્ચ219014226
27 માર્ચ227615345
28 માર્ચ227016058
29 માર્ચ225217318
30 માર્ચ2220198810
31 માર્ચ236020049
કુલ આંક6266059686213

રાજ્યમાં કુલ 3,07,698 કેસ અને 4,519 દર્દીનાં મોત અને 2,90,569 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ72,62068,1452,353
સુરત65,19060,2991012
વડોદરા34,41132,460247
રાજકોટ26,89925,550207
જામનગર11,40611,10136
ગાંધીનગર9,5699,123109
મહેસાણા7,5447,27638
ભાવનગર6,9116,44369
જૂનાગઢ5,7355,64833
કચ્છ5,0094,77433
બનાસકાંઠા4,8494,75639
પંચમહાલ4,7594,61324
ભરૂચ4,6004,41919
પાટણ4,5744,30453
અમરેલી4,2314,03133
ખેડા3,8693,76018
દાહોદ3,7053,5097
સુરેન્દ્રનગર3,6933,57214
મોરબી3,6193,43519
સાબરકાંઠા3,4323,33913
આણંદ3,0692,94117
ગીર-સોમનાથ2,7552,68624
નર્મદા2,4952,3631
મહીસાગર2,3822,13712
નવસારી1,7871,7128
વલસાડ1,5611,4579
અરવલ્લી1,3031,22926
દેવભૂમિ દ્વારકા1,2411,1785
તાપી1,1791,1277
બોટાદ1,0841,05214
છોટાઉદેપુર1,0831,0373
પોરબંદર7597484
ડાંગ2132011
અન્ય રાજ્ય1621593
કુલ307,698290,5694,510

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *