ગુજરાત ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર છબરડો : કોંગ્રેસી ઉમેદવારને ભાજપના ગણાવી દીધા, જાણો વિગતો

Gujarat Politics Politics

ગુજરાત સ્ટેટ ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર મૂકવામા્ં આવેલી માહિતીમાં મોટો છબરડો સામે આવ્યો છે.

  • રાજ્ય ચૂંટણીપંચનો છબરડો
  • કોંગ્રેસી ઉમેદવારને ભાજપના ગણાવી દીધા
  • વેબસાઈટ પર વિગતો અપલોડ થઈ!
     

રાજ્ય ચૂંટણીપંચની વેબસાઈટ પર મોટી ભૂલ સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવાર ગણાવ્યા હતા. થલતેજ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારને ભાજપના ગણાવી દેતા ચકચાર મચી ગઈ હતી. 

વોર્ડ નંબર 8 – થલતેજમાં છબરડો

ખ્યાતિબેન તલાસકુમાર પટેલ અને પારૂલબેન ગંગારામભાઈ પરમારના નામ કોંગ્રેસ તરીકે છે જ્યારે દર્શીલ ઘનશ્યાભાઈ ગઢવી અને હિતેષ ગોવિંદભાઈ પટેલના નામ ભાજપના ઉમેદવાર તરીકે નોંધાયા છે. 

ગુજરાતમાં ચૂંટણીમાં મહાનગરપાલિકામાં કેટલા ફોર્મ ભરાયા

6 મહાનગરપાલિકામાં કેટલા મતદાતા છે

અમદાવાદ મહાનગરાપાલિકામાં કોંગ્રેસના  ઉમેદવારોના નામ

1- ગોતા

પુષ્પાબેન પરમાર
કુસુમબેન ભાવસાર
દિનેશ દેસાઈ
અંકિત પટેલ

2 – ચંદલોડિયા

મનીષા ઠાકોર
ભારતી પંચાલ
સંજય શેઠ
શૈલેષ પંચાલ

3- ચાંદખેડા
દિનેશ શર્મા
રાજશ્રી કેસરી
ચેતન દેસાઈ
પ્રજ્ઞા પટેલ

4- સાબરમતી
ચિંતન મોદી
શિલ્પા સોલંકી
ગણેશ કટારા 

5- રાણીપ
મીનાબેન પંચાલ
 અનીતાબેન પટેલ
પ્રવિણકુમાર પટેલ
અશ્વિનભાઈ પરમાર

6- નવા વાડજ
પુષ્પાબેન પરમાર 
અમીબેન શાહ 
મહેન્દ્રભાઈ પટેલ 
કમલેશભાઈ પટેલ

7- ઘાટલોડિયા
પૂજાબેન પ્રજાપતિ, 
રૂપાબેન શાહ, 
રૂપેશભાઈ પટેલ, 
સુનિલભાઈ ઠાકોર

8- થલતેજ
કીર્તિબેન પટેલ, 
પારુલ બેન પરમાર 
દર્શિલ ગઢવી, 
હિતેશ પટેલ

9- નારણપુરા
સિદ્ધાર્થ સોની, 
પ્રવીણભાઈ પટેલ, 
ચંદ્રિકાબેન રાવલ, 
વર્ષાબેન મેઘાવાલા

10- સરદાર પટેલ સ્ટેડિયમ
દુષ્યંત પટેલ, 
નરેશ ડાભી, 
હંસાબેન પરમાર, 
નીતાબેન સોલંકી

11- સરદારનગર
ઓમપ્રકાશ તિવારી, 
સનાભાઈ ભોયે, 
દેવલબેન રાઠોડ, 
પુનિતાબેન અવતાણી

12- નરોડા
નીતાબેન વિસાવડીયા, 
ગીતાબેન પટેલ, 
કિરીટ મેવાડા, 
મહેન્દ્ર સિંહ ગોહિલ

13- સૌજપુર બોઘા
ગોવિંદ પરમાર, 
વિક્રમ ઠાકોર, 
મીનાક્ષી પટેલ, 
છાયાબેન સોનવાણી

14- કુબેરનાગર
નિકુલસિંહ તોમર (એનસીપી)
જગદીશ મોનાની, 
અમીબેન ઝા, 
ઉર્મિલા પરમાર

15- અસારવા
જગદીશ માળી, 
પ્રતાપ ઠાકોર, 
ભાવના પરમાર, 
મધુબેન પટણી

16- શાહીબાગ
રાજુભાઇ જૈન, 
મહેન્દ્ર રાજપૂત, 
હેતલ પરમાર, 
દર્શના ઠાકોર

17- શાહપુર
અકબર ભટ્ટી, 
ભારતીબેન ચૌહાણ, 
મોના પ્રજાપતિ, 
ભાવિન સોલંકી

18- નવરંગપુરા
વૈશાલી સોની, 
બાગેશ્રી મોદી, 
તેજસ વણોલ, 
જયકુમાર પટેલ

19- બોડકદેવ
નિમેશ શાહ, 
વિરમ દેસાઈ, 
ચેતના શર્મા, 
મહેશ ઠાકોર, 
જાનકી પટેલ

20- જોધપુર
ભગવતી પટેલ, 
મિતેષ ચાવડા, 
જસીબેન ઠાકોર, 
મનીષ શાહ

21- દરિયાપુર
નીરવ બક્ષી, 
ઈમ્તિયાઝ શેખ,
 ગિલી કલાપી, 
સમીરા શેખ

22- ઇન્ડિયા કોલોની
યશવંત યોગી, 
પદ્માબેન બ્રહ્મભટ્ટ 
સરોજબેન પટેલ, 
ભાનુભાઈ કોઠીયા

23- ઠક્કરબાપા નગર
દિનેશ પરમાર, 
મુકુંદ પટેલ, 
જ્યોત્સનાબેન પંચાલ, 
કવિષા જોશી

24- નિકોલ
જગદીશ ચાવડા, 
વિષ્ણુ પટેલ, 
ડોનીકા ભુવા, 
અરુણા ચૌહાણ

25- વિરાટનગર
રણજીતસિંહ બારડ, 
શાંતિલાલ સોજીત્રા, 
કૈલાશબેન વાઘેલા, 
આશાબેન પરમાર

26- બાપુનગર
જે ડી પટેલ, 
સુરેશ તોમર, 
જશુમતી પરમાર, 
હેતલ પંચાલ

27- સરસપુર-રખિયાલ
મંગળ સુરજકર, 
નવાઝ શેખ, 
ફાલ્ગુની ચાવડા, 
ગીતા ઠાકોર

28- ખાડિયા
શાહનવાઝ શેખ, 
દેવર્ષિ શાહ, 
રઝિયા બાનુ શેખ, 
બિરજુ ઠક્કર

29- જમાલપુર
જુનૈદ શેખ, 
અનવર બીસોરા, 
અઝરાજબીન કાદરી, 
મનીષા પરીખ,

30- પાલડી
વિનોદ ભણસાલી, 
તેજસ્વીની મહેતા, 
સૌરભ મિસ્ત્રી, 
સીમાબેન સોલંકી

31- વાસણા
પૂનમ દંતાણી, 
તૃપ્તિ રાવલ, 
ભાવિન શાહ, 
વિનુભાઈ ગોહિલ

32- વેજલપુર
મેલજી મહેશજી ઠાકોર, 
સુનિલ જીકાર, 
મીનાક્ષીબેન ઠક્કર, 
મનીષાબેન વાઘેલા

33- સરખેજ
હેતાબેન પરીખ, 
વિજય આચાર્ય, 
મંજુલા સોલંકી, 
અઝીઝ પટેલ

34- મકતમપુરા
સમીરખાન પઠાણ, 
નીલમ દીવાન,
 હાજીભાઈ શેખ, 
રોશન વોરા

35- બહેરામપુરા
કમળાબેન ચાવડા, 
કમરુંદ્દીન પઠાણ,
 તસ્લિમ આલમ તીલ્મીઝી, 
નગમાબેન રંગરેઝ

36- દાણીલીમડા
શહેઝાદ ખાન પઠાણ, 
રમીલાબેન પરમાર, 
જમનાબેન વેગડા, 
સલીમભાઈ સાબુવાલા

37- મણિનગર
દિવ્યેશ બ્રહ્મભટ્ટ, 
તુષાર સુતરિયા, 
રાવીન્દ્રબેન પટેલ, 
નરગીસ શેખ

38- ગોમતીપુર
ઇકબાલ શેખ, 
ઝુલ્ફીખાન પઠાણ, 
કમળાબેન ચૌહાણ,
રૂકસાબાનુ ઘાંચી

39- અમરાઈવાડી
જગદીશ રાઠોડ, 
પાર્વતી પરમાર,
 વિજય દેસાઈ, 
સપનાબેન તોમર

40- ઓઢવ
વિષ્ણુભાઈ દેસાઈ, 
જીમલી ગોહિલ,
 બિરવા પટેલ, 
ગીતા લખતરિયા

41- વસ્ત્રાલ
આસિશ પટેલ, 
રણજિતજી ઝાલા, 
પાયલ પટેલ, 
ભારતી પંચાલ

42- ઇન્દ્રપુરી
પ્રવીણ પટેલ, 
મનીષ પટેલ, 
નૈના પંચાલ, 
બબુબેન પરમાર

43- ભાઈપુરા-હાટકેશ્વર
જગદીશ ચૌહાણ,
 નિલેશ પ્રજાપતિ, 
ઇલાક્ષી પટેલ, 
સુમિબેન સાંગઠિયા

44- ખોખરા
અપૂર્વ પટેલ, 
મધુભાઈ પરમાર, 
પુષ્પાબેન ડિ’કોસ્ટ, 
સોનલબેન ઠાકોર

45- ઇશનપુર
જાગેશ ઠાકોર, 
નૈનેશ પટેલ, 
ગંગા મકવાણા,
 સવિતા પટેલ

46- લાંભા
મેહુલ ભરવાડ, 
મનુભાઈ સોલંકી, 
હેતાબેન સડાત, 
સોનલબેન ઠાકોર

47- વટવા
ભાવેશ પટેલ, 
શાહિદ આફ્રિદી, 
કૈલાશબેન ઠાકોર, 
પ્રિયંકા રાજપુત

48- રામોલ-હાથીજણ
પ્રકાશ મકવાણા, 
રાજુભાઇ ભરવાડ, 
રવીના યાદવ, 
ઝીંકલ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *