કઝાકિસ્તાનના અલ્માટી પ્રાંતમાં રહસ્યમય રીતે 45 ફૂટ ઊંચો બરફનો ટેકરો ઊભરીને બહાર આવી ગયો છે. એને બરફનો જ્વાળામુખી એટલે કે આઈસ વૉલ્કેનો પણ કહેવાય છે. કેગન અને શરગાનકના ગામ વચ્ચે બરફનાં મેદાનોમાં ઊભરેલા આ ટેકરામાંથી સતત પાણી નીકળી રહ્યું છે, જે તરત જ બરફ બની જાય છે. આ કારણસર એની ઊંચાઈ વધી રહી છે. પૂર્વમાં અસ્તાનાના નૂર સુલ્તાનમાં ચાર કલાકના અંતરે હાજર આ કુદરતી અજાયબીને જોવા માટે હાડ થિજાવતી ઠંડીમાં પણ હજારો પ્રવાસીઓ આવે છે. ગયા વર્ષે અમેરિકન લેક મિશિગનમાં પણ આવો જ એક બર્ફીલો ટેકરો બન્યો હતો, પરંતુ એની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી. વિશ્વમાં પહેલીવાર ગરમ પાણીના કારણે બરફનો આટલો ઊંચો ટેકરો બન્યો છે. જમીન નીચે હલચલથી ગરમ પાણી જ્યારે સપાટી પર ફુવારાના રૂપમાં આવે, ત્યારે ઠંડી હવાથી જામી જાય છે. આ દરમિયાન લાવા નીકળવા જેવી પ્રક્રિયા થાય છે અને જ્વાળામુખી પર્વત જેવો બરફનો પર્વત બને છે.

બર્ફીલો જ્વાળામુખી જોયો છે?: ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા, પરિવહન સેવાઓને અસર

ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા ડાર્સી તોફાRead More…

UPમાં સીએમએ આપ્યા હાઈ એલર્ટના આદેશઃ આ જિલ્લાઓ પર થઈ શકે છે મોટી અસર

ઉત્તરાખંડના ચમૌલીમાં હિમખંડ તૂટવાના કારણે પાણીનું સ્તRead More…

ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળપ્રલય, રાજકોટથી હરિદ્વાર ગયેલા 50 પ્રવાસીઓ સુરક્ષિત, તમામ દહેરાદૂન જવા રવાના

ઉત્તરાખંડમાં ડેમ તૂટતા જળપ્રલય, રાજકોટથી હરિદ્વાર ગયેલRead More…

કૃષિ કાયદા પર ભડક્યા આ નેતા, કેન્દ્રીય કૃષિમંત્રીને કહ્યું, સત્તાનો નશો માથે ચઢી ગયો છે

આરએસએસના નેતા અને પૂર્વ સાંસદ રઘુનંદ શર્માએ કૃષિ કાયદાનRead More…

ગુજરાત ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર છબરડો : કોંગ્રેસી ઉમેદવારને ભાજપના ગણાવી દીધા, જાણો વિગતો

ગુજરાત સ્ટેટ ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર મૂકવામા્ં આવેલRead More…

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ટોણોઃ દેશ અને ઘર બંનેનું બજેટ બગાડયું

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે દેશ અનRead More…

સોશ્યલ મિડીયા પર ભારત રત્ન અપાવવા ચાલ્યુ કેમ્પેન તો રતન ટાટાએ કહી દીધુ કે આ પ્રકારની ઝૂંબેશ…

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર છેલ્લા થોડા સમયથી રતન ટાટાનRead More…

IPL ઓક્શન 18 ફેબ્રુઆરીએ:હરાજી માટે 1097 ખેલાડીનું રજિસ્ટ્રેશન, 7 વર્ષના પ્રતિબંધ પછી પરત ફરેલા શ્રીસંતની બેસ પ્રાઇસ 75 લાખ, જ્યારે અર્જુન તેંડુલકરની 20 લાખ

જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે IPL ઓક્શન આ મહિને Read More…

કોરોના દુનિયામાં:UKમાં માર્ચ સુધી 7 સપ્તાહનું લોકડાઉન, ફેબ્રુઆરી મધ્ય સુધી સ્કૂલો બંધ, ન્યૂયોર્કમાં નવા સ્ટ્રેનનો પહેલો કેસ

બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકRead More…