લૉકડાઉનમાં વલસાડ સાંસદ વાળ કપાવવા માટે સલુન પહોંચી જતા વિવાદ

Gujarat Surat
  • કાર સેલુનની બહાર પાર્ક થયેલી કેમેરામાં કેદ થઇ

સુરત. હાલમાં કોરોનાની માહામારીને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન છે અને સેલુન સહિત અનેક દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ છે આવા સંજોગોમાં વલસાડ-ડાંગ મતવિસ્તારના સાંસદ ડો. કે.સી. પટેલ વાપી ગુંજન વિસ્તારની એક સેલુન ખોલાવી વાળ કપાવા બેસ્યા હતા ત્યારે તેમની કાર સેલુનની બહાર પાર્ક થયેલી કેમેરામાં કેદ થઇ હતી. આ બાબતે તેમનો મત જાણવા પ્રયાસ કરતા સંપર્ક થઇ શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *